શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર
શ્રી હનુમાનજી નું શક્તિશાળી સ્તોત્ર જેનું નામ શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર છે ।
આ સ્તોત્ર નો પાઠ પાપ ક્ષય માટે,શત્રુ વિજય માટે , સમસ્ત વિઘ્નો ના વિનાશ માટે કરવામાં આવે છે । કોઈ પણ શુભ દિવસ થી મનો કામના અનુસાર આ સ્તોત્ર નો પાઠ કરી શકાય છે ।
વિનિયોગ
ઓમ અસ્ય શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર મંત્રસ્ય
શ્રીરામચંદ્ર ઋષિ: શ્રી હનુમાન વડવાનલ દેવતા,
હ્રાં બીજમ્, હ્રીં શક્તિં, સૌં કીલકં,
મમ સમસ્ત વિઘ્ન દોષ નિવારણાર્થે,
સર્વ શત્રુક્ષયાર્થે સકલરાજકુલ સંમોહનાર્થે,
મમ સમસ્ત રોગ, પ્રશમનાર્થમ્,
આયુરારોગ્યૈશ્વર્યાભિવૃદ્ધિઅર્થમ,
સમસ્ત પાપ ક્ષયાર્થમ, શ્રીસીતારામચંદ્ર પ્રીત્યર્થમ ચ
હનુમદ વડવાનલ સ્તોત્ર જપમ(પાઠમ) અહં કરિષ્યે ।
ઓમ હ્રાં હ્રીં ઓમ નમો ભગવતે શ્રી મહાહનુમતે
પ્રકટપરાક્રમ સકલદિગ્મમંણ્ડલ
યશોવિતાનધવલિકૃત જગતત્રિતય
વજ્રદેહ રુદ્રાવતાર લંકાપુરીદહય
ઉમાઅર્ગલમંત્ર ઉદધિબંધન દશશિરઃ
કૃતાન્તક સીતાશ્વસન વાયુપુત્ર
અંજનીગર્ભસંભૂત શ્રી રામલક્ષ્મણાનંદકર
કપિસૈન્યપ્રાકાર સુગ્રીવસાહ્યરણ
પર્વતોત્પાટન કુમારબ્રહ્મચારિન્ ગંભીરનાદ
સર્વપાપગ્રહવારણ, સર્વજ્વરોચ્ચાટન
ડાકિની વિધ્વંસન ઓમ હ્રાં હ્રીં
ઓમ નમો મહાવીરવીરાવ સર્વદુઃખ નિવારણાય
ગ્રહમંડલ સર્વભૂતમણ્ડલ સર્વાપિશાચમંડલોચ્ચાટન
ભૂતજ્વર એકાહિકજ્વર દ્વયાહીકજ્વર
ત્ર્યાહિકજ્વર ચાતુર્થિકજ્વર સંતાપજ્વર
વિષમજ્વર તાપજ્વર માહેશ્વર વૈષ્ણવજ્વરાન્
છિન્દિ છિન્દિ યક્ષ બ્રહ્મરાક્ષસ ભૂતપ્રેત
પિશાચાન્ ઉચ્ચાટય ઉચ્ચાટય સ્વાહા |
ઓમ હ્રાં શ્રીં ઓમ નમો ભગવતે શ્રીમહાહનુમતે
ઓમ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ આં હાં હાં હાં હાં
ૐ સૌમ એહિ એહિ એહિ ૐ હં ૐ હં ૐ હં
ૐ નમો ભગવતે શ્રીમહાહનુમતે શ્રવણ ચક્ષુર્ભુતાનાં
શાકિની ડાકિનીનાં વિષમદુષ્ટાનાં સર્વવિષમ
હર હર આકાશભુવનમ ભેદય ભેદય
છેદય છેદય મારય મારય
શોષય શોષય મોહય મોહય
જ્વાલય જ્વાલય પ્રહારય પ્રહારય
શકલમાયાં ભેદય ભેદય સ્વાહા ।
ઓમ હ્રાં હ્રીં ઓમ નમો ભગવતે
મહાહનુમતે સર્વગ્રહોચ્ચાટન પરબલમ
ક્ષોભય ક્ષોભય સકલબંધન મોક્ષણં
કુરુ કુરુ શિર:શૂલ ગુલ્મશુલ સર્વશૂલાન્નિર્મૂલય
નિર્મૂલય નાગપાશાનન્ત વાસુકી તક્ષક
કર્કોટકાલીયાન યક્ષકુલજગત રાત્રીજ્વર
દિવાચર સર્પાન્નીર્વીષમ કુરુ કુરુ સ્વાહા ।
ઓમ હ્રાં હ્રીં ઓમ નમો ભગવતે મહાહનુમતે
રાજભય ચોરભય પરમન્ત્ર પરયંત્ર
પરતંત્ર પરવિદ્યાશ્ચેદય છેદય સ્વમંત્ર
સ્વયંત્ર સ્વતંત્રકાવિદ્યા: પ્રકટય પ્રકટય
સર્વારિષ્ટાન્નાશય નાશય સર્વશત્રુન્નાશય
નાશય અસાધ્યમ સાધય સાધય હુમ ફટ સ્વાહા |
|| ઇતિ શ્રી વિભીષણકૃતમ હનુમદ વડવાનલ સ્તોત્રમ સંપૂર્ણમ ||
