ઘર માં મંદિર કઈ દિશા માં રાખવું જોઈએ ?
![]() |
| ઘર માં મંદિર કઈ દિશા માં રાખવું જોઈએ ? |
ઘરમાં સદૈવ મંદિર પૂર્વ દિશા માં રાખવું જોઈએ
જેમાં ભગવાન અથવા મંદિર નો દ્વાર પશ્ચિમ દિશા માં હોય
ઘર માં મંદિર ઉત્તર દિશા માં રાખવું
જેમાં ભગવાન અથવા મંદિર નો દરવાજો દક્ષિણ દિશા ખુલે
અથવા તો મંદિર ઈશાન ખૂણા માં રાખવું જોયે આ સૌથી ઉત્તમ
દિશા મંદિર રાખવા માટે માનવામાં આવે છે |
