chalo satsang kariye

વ્રત-કથા-મંત્ર-સ્તોત્ર-પાઠ-જ્યોતિષ-વાસ્તુશાસ્ત્ર આદિ જ્ઞાન ગુજરાતી રીતિરીવાજો આધ્યાત્મિક જ્ઞાન સહીત સર્વ સહજ સરળતાથી અહીંયા પ્રસ્તુત કરવા માટે ચાલો સત્સંગ કરીયે ।


બાર રાશિઓ ના મંત્ર | १२ र Mantra


બાર રાશિઓ ના મંત્ર

બાર રાશિઓ ના મંત્ર



મેષ રાશિ
ઓમ હ્રીમ શ્રીમ  લક્ષ્મી નારાયણાય નમઃ

વૃષભ રાશિ
ઓમ ગોપાલાયૈ ઉત્તરઘ્વજાય નમઃ

મિથુન રાશિ
ઓમ કલીં કૃષ્ણાયૈ નમઃ

કર્ક રાશિ
ઓમ હિરણ્યગર્ભાયૈ અવ્યક્તરૂપિણે નમઃ

સિંહ રાશિ
ઓમ કલીં બ્રહ્મણે જગદાધરાયૈ નમઃ

કન્યા રાશિ
ઓમ નમો પ્રીમ પીતામ્બરાયૈ નમઃ

તુલા રાશિ
ઓમ તત્વનિરંજનાય તારક રામાયૈ નમઃ

વૃશ્ચિક રાશિ
ઓમ નારાયણાય સુરસિંહાયૈ નમઃ

ધનુ રાશિ
ઓમ શ્રીમ દેવકીકૃષ્ણાય ઊર્ધ્વંશતાયૈ નમઃ

મકર રાશિ
ઓમ શ્રીમ વત્સલાયૈ નમઃ

કુંભ રાશિ
ઓમ શ્રીમ ઉપેન્દ્રાયૈ અચ્યુતાય નમઃ

મીન રાશિ
ઓમ કલીં ઉદ્ધૃત્તાય ઉદ્ધારીણે નમઃ

|| બાર રાશિઓ ના મંત્ર ||