નિત્ય બોલો ભગવાન ગણપતિના આ 10 નામ
![]() |
| ભગવાન ગણપતિના આ 10 નામ |
દશ દિશાઓમાંથી ભગવાન ગણેશ સ્વયં રક્ષા કરશે
ૐ લંબોદરાય નમઃ
ૐ વિઘ્નનાશનાય નમઃ
ૐ ગણપતયે નમઃ
ૐ વક્રતુંડાય નમઃ
ૐ વિકટાય નમઃ
ૐ ગજાનાનાય નમઃ
ૐ હસ્તિદંતાય નમઃ
ૐ એકદંષ્ટ્રાય નમઃ
ૐ ધૂમ્રવર્ણાય નમઃ
ૐ વિનાયકાય નમઃ
। । ભગવાન ગણપતિના આ 10 નામ । ।
